Gujarati Songs

Enjoy Gujarati Songs...


Tari Aankhno Afini-Kalarav-Gujarati Song

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….

તારી આંખનો અફીણી….  View Full Song...